કેરિયર હેલ્પ ડેસ્ક
ધોરણ 10 એતળે કે એસ .સે .સીમાં છો તો પ્રશ્ન અવશ્ય થાય કે ધોરણ 10 પછી શું ?તો તે માટે ના વિકલ્પો અમારી પાસે છે
ગુજરાત અને ગુજરાત બહાર કોર્ષ ચાલી રહ્યા છે તો તે કોર્ષ ને ટુકાણમાં સમજીયે
તો ચાલો આજ આપણે પ્રશ્નનું સમાધાન શોધી લઈ એ અમારી એક્સપર્ટ ટીમ દ્વારા એવા કોર્ષ નું લિસ્ટ બનાવ્યું છે જે જરૂર તમને મદદ રૂપ થશે .
ધોરણ-૧૦ પછીના મુખ્ય વિકલ્પો
- ધોરણ: ૧૧ - ૧૨માં અભ્યાસ
- ડિપ્લોમા અભ્યાસક્રમ
- ITI અભ્યાસક્રમ
- કૃષિ વિષયક અભ્યાસક્રમ
- અન્ય અભ્યાસક્રમો
- સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી
- ડિઝઈનીંગ
- ગ્રાફિક ડિઝાઇનીંગ ,બ્રાન્ડિંગ ડિઝઈનીંગ ,કોમર્શિયલ ડિઝઈનીંગ
- વિડીયો એડિટિંગ
- વિડીયો શુટિંગ
- ફોટો ગ્રાફી
- ટેક્નિકલ કોર્ષ
- સાયબર સિક્યુરિટી સંબધિત કોર્ષ
- ઇથિકલ હેકિંગ
- વેબસાઈડ ડિઝાનિંગ
- નોન ટેક્નિકલ
- ફેશન ડિઝનીન્ગ
- કૃષિ અગ્રિકલચર
- અને અન્ય કોર્ધ ની નિશુક્લ માહિતી માટે વોટ્સઅપ મારફતે સંપર્ક કરો અમે આપી શું માહિતી
- 9727006793
Comments
Post a Comment